હિંમતનગરના સવગઢની પ્રાથમિક શાળામાં ઈ.વી.એમ. મશીનમાં બીપ અવાજ બંધ થઈ જતાં તંત્ર ધ્વારા મશીન બદલવામાં આવ્યું

2904
gandhi15122017-4.jpg

હિંમતનગર નજીક આવેલ સવગઢ પ્રાથમિક શાળા ના બુથ નંબર ર અને ૩ માં અચાનક ઈ.વી.એમ. મશીન બંધ થઈ જવાની તેમજ બીપ અવાજ બંધ થઈ જતો હોવાની ફરિયાદો ઉઠતા એક કલાક સુધી મતદાન બંધ કરી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ તંત્ર ધ્વારા ઈ.વી.એમ.મશીન બદલી મતદાન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ તંત્ર ધ્વારા મતદારો ની માંગણી ઓને ધ્યાને લઈ અડધો કલાક નો સમયગાળો મતદાન માં વધારી દેવાયો હતો.

Previous articleહિમતનગર પાસેના સવગઢ-પરબડા ગામે મુસ્લીમ મહિલાઓએ બુરખા પહેરી ભારે સંખ્યામાં મતદાન કયુૅ હતુ.
Next articleહિંમતનગર શહેરના લઘુમતિ વિસ્તાર તેમજ બળવંતપુરા માલિવાડા સહિતના વિસ્તારોમાં ઈ.વી.એમ. ખોટકાઈ જવાની ફરિયાદો ઉઠી હતી