ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા મતદાન કયુૅં

773
gandhi15122017-2.jpg

હિંમતનગર વિધાનસભા બેઠક ના ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા એ સવારે ૮ કલાકે શહેર ના મહાવીરનગર વિસ્તાર ની ન્યુ એજયુકેશન હાઈસ્કુલ માં મતદાન કયુૅં હતું. મતદાન કયૉ બાદ ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા એ હિંમતનગર સહિત રાજય માં ૧પૅ૦ થી વધુ બેઠકો સાથે ભાજપ સત્તા હાંસલ કરશે તેવો તેમણે દાવો કાયોૅ હતો.

Previous articleહિંમતનગર શહેરના લઘુમતિ વિસ્તાર તેમજ બળવંતપુરા માલિવાડા સહિતના વિસ્તારોમાં ઈ.વી.એમ. ખોટકાઈ જવાની ફરિયાદો ઉઠી હતી
Next articleહિંમતનગરની મદ્રેસા હાઈસ્કુલ માં બ્લ્યુટુથ સાથે ઈ.વી.એમ. મશીન કનેકટ થતું હોવાની ફરિયાદો થતાં મતદાન અટકાવાયું હતુું