હિંમતનગર નજીક આવેલ સવગઢ પ્રાથમિક શાળા ના બુથ નંબર ર અને ૩ માં અચાનક ઈ.વી.એમ. મશીન બંધ થઈ જવાની તેમજ બીપ અવાજ બંધ થઈ જતો હોવાની ફરિયાદો ઉઠતા એક કલાક સુધી મતદાન બંધ કરી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ તંત્ર ધ્વારા ઈ.વી.એમ.મશીન બદલી મતદાન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ તંત્ર ધ્વારા મતદારો ની માંગણી ઓને ધ્યાને લઈ અડધો કલાક નો સમયગાળો મતદાન માં વધારી દેવાયો હતો.
Home Uncategorized હિંમતનગરની મદ્રેસા હાઈસ્કુલ માં બ્લ્યુટુથ સાથે ઈ.વી.એમ. મશીન કનેકટ થતું હોવાની ફરિયાદો...