GujaratBhavnagar જાફરાબાદ મામલતદારનો વિદાય સમારોહ By admin - February 2, 2019 1045 જાફરાબાદના મામલતદાર એન.એમ. ચૌહાણની બદલી રાજુલા થવાથી તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જાફરાબાદ મામલતદાર એન.એમ. ચૌહાણનો રેવન્યુ પરિવાર તથા જાફરાબાદ અધિકારીઓ તથા એમડીએમ સંચાલકો તથા વ્યાજબીભાવના દુકાનદારો દ્વારા વિદાયમાન અપાયું હતું.