સાબરકાંઠા જીલ્લા ને વરસો થી ખોરંભે પડેલ તાલુકા પંચાયત ના લોકાપણૅ નો કાયૅક્રમ પંંચાયત મંત્રી ના હસ્તે રાખવામાં આવ્યો હતો.ત્યારે આમંત્રણ પત્રિકા માં જીલ્લા પંચાયત પ્રમુખ નું નામ હોવાને લઈ પ્રમુખ રતનબેન સુતરીયા આમંત્રણ ને માન આપી હાજર રહયા હતા. પરંતુ લોકાપણૅ ના અનાવરણ તકતી માંથી જીલ્લા પંચાયત પ્રમુખ નું નામ કાઢી નાખવામાં આવતા પ્રમુખ રતનબેન સુતરીયા એ સ્ટેજ ઉપર જાહેર પ્રજા ની વચ્ચે ઉભા થઈ અને મહિલા સશિકિતકરણ ની વાતો કરતી સરકાર માં પ્રથમ નાગરિક તરીકે જીલ્લા પંંચાયત પ્રમુખ નું નામ તકતી માંથી કાઢી નાખવામાં આવ્યું હોવાનો બળાપો કાઢી કાયૅક્રમ નો વિરોધ કરી અધવચ્ચે થી ચાલ્યા ગયા હતા તેમજ અનાવરણ તકતી માંથી જીલ્લા પંચાયત પ્રમુખ એ નામ કાઢવા મામલે તંત્ર ઉપર રોષ ઠાલવી વિરોધ વ્યકત કયોૅ હતો.