આજરોજ બરવાળા ખાતે સમગ્ર તાલુકા તેમજ આજુ બાજુના ગામે ગામથી દર્દીઓ આવેલા તેઓ ને પ્રોટીન યુક્ત ખોરાકનુ દાતાઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું આવી સરાહની કામગીરી બદલ મુકેશ સોલંકી, પી એમ શર્મા હાજર રહ્યા હતા બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા દાતાનો આભાર વ્યકત કરવામાં આવ્યો.