સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તારના સાવરકુંડલા તાલુકા,શહેર અને લીલીયા તાલુકા કૉંગ્રેસ સમિતિની અગત્યની મિટિંગ યોજાય,જેમાં લોકસભા પ્રભારી ઝવેરભાઈ ભાલિયા,જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ, જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસા, વિધાનસભા પ્રભારી સંજયસિંહ ગોહિલ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત,પ્રદેશ મંત્રી ચંદ્રેશભાઈ રવાણી, લીલીયા તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ ખોડાભાઈ માલવીયા,સાવરકુંડલા શહેર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ કિરીટભાઈ દવે,તાલુકા પંચાયત પ્રમુખ રાઘવભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ મોડ,ભરતભાઈ ગિડા,તાલુકા પંચાયત સદસ્યો,નગરપાલુકા સદસ્યો,આગેવાનો કાર્યકરો ની વિશેષ ઉપસ્થિતિમાં જનમિત્ર,શક્તિ પ્રોજેક્ટ,આગામી કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.