GujaratBhavnagar શિશુવિહારમાં નેત્રયજ્ઞ યોજાયો By admin - February 4, 2019 821 ભાવનગર શિશુવિહાર ખાતે જયંતભાઈ વનાણીના પિતા સ્મૃતીમાં રપમો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાયેલ. ર૯૩ ઓપીડી બાદ ર૯ દર્દીઓને વિરનગર લઈ જવામાં આવેલ બાદ તારીખ ૧ ફેબ્રુઆરીએ બિજા ર૭ દર્દીઓને શિશુવિહાર સંસ્થામાં જમાડીને શિવાનંદ આઈ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં.