દામનગર નંદીશાળાની મુલાકાતે દાતાઓ

657

દામનગર શહેરની જીવદયા ટ્રસ્ટ નંદીશાળામાં અબોલ જીવોની સેવા શ્રુશુતા નિહાળતા દાતા માણેકભાઈ લાઠીયા સહિત પરમાર્થ પરિવારના દિનેશભાઈ સુતરિયા સુરત સ્થિત લાડવી ગૌશાળાના સંચાલક ભગવાનભાઈ નારોલા સહિતના અગ્રણીઓએ દામનગર શહેરની નંદીશાળાની મુલાકાત લીધી ખૂબ ખુશી વ્યક્તિ કરી જ્યારે જે પણ જરૂર હોય ત્યારે તુરંત જાણ કરી જરૂરી સહકાર આપવાની તૈયારી દર્શાવતા ભીંગરાડના માણેકભાઈ લાઠીયા સહિતના અગ્રણીઓ દાતાનું જીવદયા નંદી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

Previous articleશિશુવિહારમાં નેત્રયજ્ઞ યોજાયો
Next articleધંધુકા ખાતે બ્રહ્માકુમારી વિદ્યાલયના શિવાલયનું ખાતમુર્હુત