નવાપરામાંથી અડચણરૂપ વાહનો હટાવાયા

614
bvn15122017-11.jpg

શહેરના નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાન રોડ પર ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલા વાહનોને આજે ફરી એકવાર ટ્રાફીક પોલીસ દ્વારા ટોઇંગ કરી કબ્જે લીધા હતા. અવાર-નવાર ટ્રાફીક શાખા દ્વારા સુચના આપી હોવા છાતં કબ્રસ્તાન રોડ પર ગેરેજ ધરાવનાર વાહનોને આડેધડ પાર્ક કરી ટ્રાફીક નિયમોનો ભંગ કરતા હતા જેને ટ્રાફીક શાખા દ્વારા ટ્રોઇંગ કરી રોડે ખુલ્લો કરાયો હતો.         તસવીર : મનિષ ડાભી

Previous articleબે પિસ્ટલ અને જીવતા કાર્ટીશ સાથે પ્રભુદાસ તળાવનો શખ્સ ઝડપાયો
Next articleસિલ્વર બેલ્સનો વાર્ષિકોત્સવ