રાજ્યના APL રેશનકાર્ડ ધારકોને ૪ લિટર કેરોસીન મળશે

1741

રાજ્યના ગેસ જોડાણ વિનાના છઁન્(ગરીબી રેખાથી ઉપર)ના પરિવારોને ફેબ્રુઆરી-૨૦૧૯થી રેશનકાર્ડ દીઠ ૪ લિટર સબસિડાઇઝડ કેરોસીન જાહેર આપવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં રાજ્યના જિલ્લા મથકોએ ૧ ડિસેમ્બર-૨૦૧૮થી જ્યારે અન્ય વિસ્તારોમાં ૧ જાન્યુઆરી-૨૦૧૯થી કેરોસીનનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.

આ નિર્ણય સાથે ૧ ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં એપીએલ રેશનકાર્ડ ધારકોને કાર્ડ દીઠ મહત્તમ ૪ લિટર કેરોસીન આપવાનો નિર્ણય કર્યો છે. જેનો ૪૭ લાખ જેટલા પરિવારને લાભ મળશે.

Previous articleહળવદ હાઇવે પર દારૂ ભરેલી કારે મારી પલટી : બોટલો લૂંટવા લોકોની પડાપડી
Next articleશૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો