વલભીપુર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી બાદ ખેડૂતોના પ્રશ્નને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં, પ્રભારી મનોહરસિંહ ગોહિલ (લાલભા) સહિત ભાવીક ધાનાણી પ્રમુખ વલભીપુર શહેર કોંગ્રેસ, મનસુખ લાલ મકવાણા – પ્રમુખ વલભીપુર તાલુકા કોંગ્રેસ તથા વલભીપુર નગર પાલિકા ના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યો તથા કોંગ્રેસ કાર્યકરો હાજર રહેલ.