લાઠી પ્રાંત અધિકારી અસારીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા લાઠી પાલિકા પ્રમુખ કોટડીયા દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ચીફ ઓફિસર ત્રિવેદી તાલુકા મામલતદાર મનાત ટી ડીઓ ભટ્ટ લાઠી મામલતદાર ડેર સહિત જિલ્લાભરમાંથી દરેક કચેરીના પ્રતિનિધિ અધિકારીઓની હાજરીમાં સંકલનને ખરા અર્થમાં સંકલન બનાવતા પ્રાંત અધિકારી અસારીનો અસરકારક વહીવટ રેવન્યુ કૃષિ પાણી પુરવઠા માર્ગ પરિવહન વીજળી આરોગ્ય શિક્ષણ સહિતના વિભાગોને મળેલ વિવિધ પ્રશ્નો અંગે બારીકમાં બારીક સમીક્ષા કરી તપાસ કરતાં પ્રાંત અધિકારી લાઠી પ્રાંતની તાકીદ સંકલન માત્ર ફોર્મલિટી નહી સકારાત્મક બને તેવી તાકીદ કરાય.