શિયાળાની ઠંડીમાં તાપણીનો સહારો…

704
bvn16122017-5.jpg

સૌરાષ્ટ્રભરની સાથોસાથ છેલ્લા એકાદ સપ્તાહથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાત્રિના તેમજ વહેલી સવારે સુસવાટા મારતા કાતિલ પવન સાથે ઠંડી પડી રહી છે ત્યારે શહેરીજનો અને ખાસ કરીને રાત્રિના સમયે રીક્ષા ચલાવતા લોકો ઠંડીથી બચવા માટે તાપણીનો સહારો લઈ રહ્યાં છે.      

Previous articleરેલ્વે એન્જિનિયર્સ એસો. દ્વારા વિવિધ માંગણી અંગે ધરણા કરાયા
Next articleપાલીતાણા ખાતે મંડપ સર્વિસના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી