GujaratBhavnagar પાલિતાણામાં ઉપધાન તપની ઉજવણી By admin - February 6, 2019 550 જૈન તિર્થ ક્ષેત્ર પાલિતાણા ખાતે તાજેતરમાં ઉપધાન તપની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉપધાન તપની ઉગ્ર આધારના કરનાર ઉપાસકો સાથે સાધુ ભગવંતોની શોભાયાત્ર પાલિતાણાના મુખ્ય માર્ગો પરશ ફરિ હતી અને ગુરૂ ભગવંતો માળા પહેરાવી તપાસ્વીઓનું બહુમાન કર્યુ હતું.