ઉર્ષમાં પધારવા યુવરાજને આમંત્રણ

654

રાજુલામા કોમી એકતા કમિટિ દ્વારા તાજનશાપીરના ઉર્ષના પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા તેમજ મનુભાઈ વી ધાખડા, જાફરભાઈ સહિત આજરોજ બાવનગર યુવરાજ સાહેબ જયવીરસિંહની શુભેચ્છા મુલાકાત તેમજ તેઓને ઉર્ષમા રાજુલા પધારવા આમંત્રણ પાઠવ્યુ હતું.

Previous articleપાલિતાણામાં ઉપધાન તપની ઉજવણી
Next articleખાંભડા પાસેથી ઈગ્લીંશ દારૂ ભરેલી કાર ઝડપાઈ