આ કાશ્મીર નહીં દિલ્હી છે !

521

દિલ્હી અને એનસીઆરમાં બુધવારે વરસાદ પડ્યા બાદ આજે ગુરૂવારે કરાનો વરસાદ થયો હતો. ઠેર-ઠેર બરફ પડતાં સમગ્ર દિલ્હીમાં જાણે બરફની ચાદર છવાઈ ગઈ હતી. તો બીજી બાજુ કાશ્મીરમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી અને આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે તેવું હવામાન વિભાગે કહ્યું હતું.

Previous articleરેપો અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો : લોન સસ્તી થશે
Next articleકોંગ્રેસ મુક્ત ભારત ગાંધીજીનું લક્ષ્ય, અમારૂં નહીં : PM