લાયન્સ ક્લબઅને લીયો ક્લબ ઓફ ગાંધીનગર તેમજ કિશોર ક્લાસના સંયુક્ત ઉપક્રમે પરીક્ષા લક્ષી સેમિનાર યોજાયો હતો. જેમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેવી રીતે આનંદમય રીતે આપી શકાય તેનુ માર્ગદર્શન અપાયુ હતું. સેમિનારમાં વક્તાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ મગજમાંથીનો શબ્દ કાઢીના નાખવો જોઇએ.