સૌથી લાંબા પ્રદર્શન માટે બે રેકોર્ડ

707

વડોદરા ખાતેના કમાટીબાગ ખાતે ટ્રાફીક સપ્તાહ નિમિત્તે યોજાયેલ ફોટોગ્રાફર ડો. અજયસિંહના અકસ્માતના ફોટોનું એક મોટું પ્રદૃશન યોજાયું હતું. આ પ્રદર્શન તા. ૪ થી ૧ઢ સુધીમાં લગભગ રપ હજારથી વધારે લોકોએ કમાટીબાગ ખાતે નિહાળ્યું છે. સૌથી લાંબુ એટલે કે ૮૦૦ ફુટ જેટલા આ પ્રદર્શન એશિયાબુક તથા નેશનલ બુકમાં સ્થાન પામ્યું છે. આ પ્રદર્શનને  તા. ૪ના રોજ મેયર અને પોલીસ કમિશનરના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.

Previous articleબાળકોને સ્વચ્છતાની સમજણ અપાઈ
Next articleઢસા નજીક ગંભીર અકસ્માત સર્જાયો, એકટીવા ચાલકને ઈજા