બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામ નજીક ભાવનગર રોડ પર આવેલ માંડવા પુલ નજીક બંધ ટ્રક પુલ પરથી પાછો પડતાં પાછલ આવી રહેલ એકટીવા સાથે અથડાઈ જત્તા એકટીવા ચાલક જનકભાઈ રમેશભાઈ રહે મોટા ભંડારીયા અમરેલી ને ગંભીર ઇજા થવાં પામી હતી ઢસા ૧૦૮ ટીમ દ્વારા ધટના સ્થળે પહોચી ઇજાગ્રસ્ત ને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ જ્યાં ઢસા પોલીસ દ્વારા ટ્રાફીક નો નિકાલ કરી ધટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી