વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડિયાએ રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે.
આ પાર્ટીનું નામ ‘હિન્દુસ્તાન નિર્માણ દળ’ રખાયું છે. જેનું સ્લોગન ‘ભરોષો- અબ કી બાર પબ્લિક કી સરકાર ’ છે. પ્રવિણ તોગડિયા અયોધ્યાથી લોકસભા ચૂંટણી લડશે.