શિશુવિહારના ઉપક્રમે આંગણવાડી તાલીમ

563

શિશુવિહાર બાલમંદિરના ઉપક્રમે પુર્વ પ્રાથમિક સંવર્ધન તાલીમ અંતર્ગત શહેરની ૩૦ આંગણવાડી બહેનોને ક્રાફટ તાલીમ આપવામાં આવી પોતાની વયના ૯૬ વર્ષ સુધી બાલ દેવોની આરાધના કરનાર શિક્ષણકાર પ્રેમશંકર ભાઈ ભટ્ટની સ્મૃતિમાં યોજાયેલ ત્રીજા કાર્યક્રમ થકી કુલ ૯૦ આંગણવાડીના શિક્ષકોને તાલીમ અને ક્રાફટ કીટ પણ આપવામાં આવે છે. તસ્વીરમાં ભાવનાબેન જાગૃતભાઈ ભટ્ટ તથા મુકેશભાઈ દ્વારા આંગણવાડીની શિક્ષિકાઓને સાધન તથા પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું વર્ષ ર૦૧૧થી શરૂ થયેલ પ્રવૃતતિ દ્વારા શહેરોની ૩૧૪ આંગણવાડીને શૈક્ષણિક ચાર્ટ, પપેટસ, સંગીતના સાધનો તથા ફસ્ટેઈડ તાલિમ આપી ફસ્ટેઈડ બોક્સનું વિતરણ કરવામાં આવેલ છે.

Previous articleબોટાદના ખાખોઈ ગામે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ
Next articleહિન્ડોરડાના પુલ પાસે મોટું ડાયવર્ઝન કાઢવા માંગ કરાઈ