શર્લિન ચોપડા ‘પ્લે બોય’ માટે ફોટોશૂટ કરાવનારી પહેલી ભારતીય અભિનેત્રી હતી

983

ન્યુડ ફોટાઓ અને બોલ્ડ નિવેદનના કારણે સતત ચાહકોમાં અને સોશિયલ મિડિયામાં ચર્ચામાં રહેલી શર્લિન ચોપડાના જન્મદિવસે ચાહકોએ તેને આજે શુભેચ્છા પાઠવી હતી. શર્લિન ચોપડા બોલ્ડ પર્સનાલિટી માટે જાણીતી રહી છે.

પૈસા માટે તે વિશ્વના જાણીતા પુખ્તવયના મેગેઝિન પ્લેબોયમાં ન્યુડ ફોટો આપી ચુકી છે. આવી જ રીતે પેઇડ સેક્સ માણી ચુકી હોવાન વાત કરીને શર્લિન ચોપડા વિતેલા વર્ષોમાં ભારે ચર્ચા ચાહકોમાં જગાવી ચુકી છે. જો કે મોડેથી શર્લિન ચોપડાએ કહ્યુ હતુ કે હવે તે પેઇડ સેક્સ માટે ઉપલબ્ધ નથી. ભારતના લોકપ્રિય શો બિગ બોસમાં પણ તે ભાગ લઇ ચુકી છે.

૧૧મી ફેબ્રુઆરીના દિવસે તેના જન્મદિવસે ચાહકોએ શુભેચ્છા આપી હતી. શર્લિન ચોપડા કેટલીક બોલિવુડ ફિલ્મો કરી ચુકી છે. જો કે તે ફિલ્મમાં વધારે લોકપ્રિયતા મેળવી શકી નથી. તે સોશિયલ મિડિયામાં પોતાના બોલ્ડ ફોટાઓના કારણે હમેંશા ચર્ચામાં રહી છે. એક નિર્માત્રી, એક મોડલ અને અભિનેત્રી તરીકે તે રહી છે. વર્ષ ૨૦૧૨માં પ્લેબોય મેગેજિનમાં તે ન્યુડ ફોટાઓના કારણે ચર્ચામાં આવી હતી.

એ વખતે તે પ્લેબોય મેગેઝિનમાં ન્યુડ ફોટાઓ આપનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. એ વખતે તેની ચર્ચા બોલિવુડની સાથે સાથે દેશભરમાં રહી હતી. પ્લે બોય પુખ્યવયના લોકો માટેના લોકપ્રિય મેગેઝિન તરીકે છે. જે દુનિયામાં સૌથી વધારે લોકપ્રિય મેગેજન તરીકે છે. શર્લિન ચોપડાના જન્મદિવસે તેના લાખો ચાહકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. તે જુદા જુદા પ્રોજેક્ટોને લઇને હજુ વ્યસ્ત બનેલી છે. હાલના વર્ષોમાં શર્લિન ચોપડા ઓછી ચર્ચામાં રહી છે.

Previous articleવાણી કપુર પાસે હાલમાં બે ફિલ્મો
Next articleઆ અઠવાડિયે સ્માર્ટ લાઇફના કવર પર અલી ફઝલ જુદા જુદા દેખાવમાં!