જામનગરમાં કોંગ્રેસ 3 બેઠક અને ભાજપ 2 બેઠક પર વિજયી

1207
guj18122017-2.jpg

કાલાવડ- કોંગ્રેસના પ્રવિણભાઈ મુછડિયા જીત્યા, ભાજપના મુળજી ઘૈયડાની હાર
જામનગર ગ્રામ્ય – કોંગ્રેસના વલ્લભ ધારવિયા જીત્યા, ભાજપના રાઘવજી પટેલની હાર
જામનગર ઉત્તર – ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા જીત્યા, કોંગ્રેસના જીવણ કુંભારવડિયાની હાર
જામનગર દક્ષિણ – ભાજપના આર. સી. ફળદુ વિજય, કોંગ્રેસના અશોક લાલની હાર
જામજોધપુર – કોંગ્રેસના ચિરાગ કાલરીયા વિજય, ભાજપના મિનિસ્ટર ચિમન સાપરિયાની હાર

Previous articleબનાસકાંઠાની ૯ સીટનું પરિણામ
Next articleઆણંદઃ 7 બેઠકો પૈકી 5 પર કોંગ્રેસ જ્યારે 2 પર ભાજપનો વિજય