આણંદઃ 7 બેઠકો પૈકી 5 પર કોંગ્રેસ જ્યારે 2 પર ભાજપનો વિજય

1321
guj18122017-4.jpg

આણંદ બેઠકમાં કાંતિભાઈ સોઢા કોંગ્રેસની જીત
આંકલાવ બેઠક પર અમિત ચાવડા કોંગ્રેસની જીત
બોરસદમાં રાજેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસની જીત
સોજીત્રામાં પૂનમ પરમાર કોંગ્રેસની જીત
પેટલાદ નિરંજન પટેલ કોંગ્રેસ જીત
ઉમરેઠના ગોવિંદભાઇ પરમાર ભાજપ જીત
ખંભાત મહેશ રાવલ ભાજપ જીત 

Previous articleજામનગરમાં કોંગ્રેસ 3 બેઠક અને ભાજપ 2 બેઠક પર વિજયી
Next articleખેડા બેઠક પર કોંગ્રેસનો વિજય