પાળિયાદ પોલીસ સ્ટેશનના પો. સબ.ઈન્સ. એન.સી.સગર તથા સ્ટાફના વિક્રમસિંહ પરમાર, હરજીભાઈ સાસુકીયા, સંજયભાઈ બાવળીયા, મહેન્દ્રસિંહ ગોહિલ, કૌશિકભાઈ સોરઠીયાએ રીતેની પોલીસ ટીમે આજરોજ બાબરકોટ ચોકડી વાહન ચેકીંગમાં હતાં. દરમ્યાન આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું મો.ાસ. લઈનેઅ ેક ઈસમ નિકળતા તેની પુછપરછ કરતા પોતે પોતાનું નામ રાજકુમાર જેરામભાઈ ઠાકુર રહે. બોટાદ સાળીંગપુર રોડ પોસ્ટ ઓફીસની સામે રપ વારીયા પ્લોટમાં વાળો હોવાનું જણાવેલ તેની પાસેના મો.સા.ના કાગળો બાબતે પુછતા નહીં હોય જેથી સદરહું મો.સા.ના ચેસીસ નંબર સર્ચ કરતા મો.ાસ. ચોરીની અત્રેના પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ હોય સદરહું મો.સા. તેણે હડદડ રોડ આદર્શ સ્કુલની બહારથી ચોરી કરેલાનું કબુલાત કરતાં મો.ાસ. કિ.રૂા. રર૦૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ ગુન્હાના કામની આગળની તપાસ પાળિયાદ પોલીસ સ્ટેશનના પો.હેડ. કોન્સ એસ.કે. બાવળીયા ચલાવી રહ્યા છે.