નવાપરા કબ્રસ્તાન પાસે ગેરેજમાં આગ

817

ભાવનગર નવાપરા કબ્રસ્તાન પાસે આવેલ રહીમભાઈ સૈયદના ગેરેજમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જેમાં ૬ થી ૭ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી બનાવની જાણ ફાયરબ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

Previous articleમંત્રી સ્મૃતિ ઈરાની આજે ભાવનગરમાં
Next articleપ્રયાગરાજ કુંભ મેળામાં બાપા સિતારામ