પ્રયાગરાજ કુંભ મેળામાં બાપા સિતારામ

775

વિશ્વ પ્રસિધ્ધ પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધકુંભ મેળામાં બજરંગદાસ બાપાના સેવક પરિવાર દ્વારા મનજીબાપાના માર્ગદર્શન સાથે બાપા સિતારામ નાદ થઈ રહ્યો છે. અહીં સત્સંગ સન્નમાં શિવકુંજ આશ્રમ – જાળિયાના વિશ્વાનંદમયી દેવીજી જોડાયા હતાં. બાપા સિતારામ અન્નક્ષેત્રમાં તિથિ પુજા અને સાધુ-સંતોને દક્ષિણાવિધીમાં તેઓ સામેલ થયા. વિઠ્ઠલભાઈ તેજાણી અને અગ્રણી ભાવિકો સાથે રહ્યા હતાં.

Previous articleનવાપરા કબ્રસ્તાન પાસે ગેરેજમાં આગ
Next articleમંત્રી વિભાવરીબેન દવેનાં હસ્તે ક.પરા કોમ્યુ. હોલ, ઇઝ્રઝ્ર રોડનાં કામનું ખાતમુર્હુત કરાયુ