વૈરાગ્ય શતકનું મોરારિબાપુ દ્વારા વિમોચન

702

નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ.પૂ. સ્વામી તદ્રુપાનંદજીની કથાનું આયોજન કરાયેલ જેના અંતિમ દિને આજે સ્વામી તદ્રુપાનંદજીના ગ્રંથ વૈરાગ્ય શતકનો વિમોચન સમારોહ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. જેમાં સ્વામીજીના ગ્રંથનું પૂ. મોરારિબાપુના હસ્તે લોકાપર્ણ કરાયું હતું. આ પ્રસંગે સંતો – મહંતો, રાજકીય આગેવાનો તથા આમંત્રીતો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleવિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.
Next articleબાકી વેરા પેટે ૧૬૭ મિલ્કતો સીલ કરાતા બાકીદારો હરકતમાં આવ્યા !