ઝુડિયોએ ભાવનગરમાં એકસક્લૂઝિવ સ્ટોર ખોલ્યો

682

ટાટા ગ્રુપની કંપની ભારતની સૌથી મોટી અને ઝડપથી વિકસતી રિટેલ ચેઈન ટ્રેન્‌૯ લિમિટેડે એનો એકસકલૂઝિવ બ્રાન્ડ સ્ટોર ઈમ્પેરિય્લ આર્ક, યુનિવર્સિટી ગેટ સામે, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતે ખોલ્યો છે.  આજે લોંચ થયેલો સ્ટોર ભારતમાં ઝુડિયોનો ૪૧મો સ્ટોર છે. અને વાજબી કિંમતે સૌથી વધુ ટ્રેન્ડી વસ્ત્રો ખરીદવા માટેનો આદૃશ ફેશન સ્ટોર છે. સ્ટોર મેન્સવેર, વિમેન્સવેર, એથનિક વેર, કિડસ વેર, ફુટવેર અને એકસેસરીઝનું ફેશન કલેકશન ઓફર કરે છે.  જેમાં ૧૦૦ ટકા રેન્જની કિંમત ૯૯૯થી ઓછો રાખવામાં આવી છે. જેમાં બાળકોને મહિલા અને પુરૂષો માટે આકર્ષક વસતુઓ ઉપલબ્ધ કરાઈ છે.

Previous articleએપીએમ ટર્મિનલ્સ પિપાવવે ત્રીજા ત્રિમાસિક ગાળામાં પરર મિલીયનનો ચોખ્ખો નફો જાહેર
Next articleઅખિલેશને એરપોર્ટ ઉપર રોકી દેવાતા ભારે હોબાળો