નવા રતનપુર ગામમાં શિશુવિહાર ભાવનગર દ્વારા આયોજિત આરોગ્ય શિબિર શાળાના બાળકો માટે હીમોગ્લોબિન જાગરૂકતા કેમ્પ છે ડો નાનકભાઈ ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ તબીબી ડૉ. અરવિંદભાઇ ત્રિવેદી અને દિલીપ ભાઈ પાઠકે આ પ્રોગ્રામને માર્ગદર્શન આપ્યું છે એકસેલ ક્રોપ કેરની સહાય સાથે બાળકો ને આરોગ્ય સમજ સાથે દ્રષ્ટિ ખામી તપાસ સારવાર ચશ્મા દવા હિમોગ્લોબીન ઉણપ અંગે જાગૃતિ આપતા નિષ્ણાંતો પ્રાથમિક શાળા ના બાળકો ની વિશાળ હાજરી માં આરોગ્ય શિબિર યોજાય હતી.