ભાલા કાંઠાના વેળાવદર ખાતે નિરમા ઇન્ડસ્ટ્રીઝના સૌજન્યથી નિરમા એક્ટિવિટીના ઝાંખડેની ઉપસ્થિતિમાં શિશુવિહાર સંસ્થાના ડો નાનકભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શિબિર યોજાય દ્રષ્ટિ ખામી હિમોગ્લોબીન ની ઉણપ ની તપાસ સારવાર અને માર્ગદર્શન અપાયું હતું નિષ્ણાંત તબીબ ડો જસુબેન જાની હિરેનભાઈ સહિત ના સેવારથી ઓ દ્વારા ૨૬૭ ની તપાસ કરાય ચશ્મા નંબર તપાસ વિના મૂલ્યે દવા ઓ અપાય હતી જેમાં શિશુવિહાર ના મીનાબેન કૃપાબેન રાજુભાઇ સરપંચ મુકેશભાઈ બારૈયા શાળા ના આચાર્ય જીજ્ઞેશભાઈ ગદાણી સહિત ના ઓ દ્વારા સેવા અપાય શિશુવિહાર સંસ્થા દ્વારા ભાલકાંઠા ના ગ્રામ્ય માં બાવન શિબિરો માં કુલ મળી ૬૨૯૭ દર્દી નારાયણો વિના મૂલ્યે તપાસ સારવાર નું ભગીરથ કાર્ય કરાયું હતું.