ભાવનગર જિલ્લાનું અનમોલ રત્ન પદ્મશ્રી જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન નાનાલાલભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે સ્વામી તદરૂપાનંદ સરસ્વતીજી ના સાનિધ્ય માં યોજાયેલ જ્ઞાનસત્ર ના સમાપન સમયે ભાવનગર ના પ્રા ડો જ્યોતિભાઈ ભટ્ટ નું જંગમી તીર્થંકર મોરારીબાપુ ની પ્રેરક ઉપસ્થિતિ માં ચિત્રો માં ચેતના સર્જી દેતા કલા સાધક જ્યોતિભાઈ ભટ્ટ નું અભિવાદન તાજેતર માં નામદાર ભારત સરકાર દ્વારા પદ્યશ્રી થી સન્માનિત જ્યોતિભાઈ ભટ્ટ નું શહેર ના મેઘાણી હોલ ખાતે કરાયેલ સેવા કલા સંસ્કૃતિ અને કેળવણી ઋષિ લોક સેવક માનભાઈ ભટ્ટ ના જ્યેષ્ઠ પુત્ર અનેકો પુરસ્કાર થી વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કલા ના જ્યોતિધર જ્યોતિભાઈ ભટ્ટ નું નાગરિક અભિવાદન ગદગદિત કરતી ગરિમા સાથે કરાયું