પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા જંકશન દ્વારા સધન સર્વેલન્સ તેમજ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા જંકશન નીચે આવતાં તમામ ગામો માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા જંકશન ના મેડિકલ ઓફિસ ની સુચના થી અલંગ અલંગ ટીમો બનાવી જુદા જુદા વિસ્તારો માં સ્વાઈન ફુલ જેવા અનેક રોગો નો ફેલાવો ન થાય તે માટે સવન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું તેમજ રસનાળ ગામ માં પ્રાથમિક શાળા ના કુલ ૧૫૦ બાળકો ને સ્વાઈન ફુલ વિરોધી ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઢસા પોલીસ સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ શાળા સ્ટાફ અને “સંવેદના એક અભિયાન દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો.