આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદે દાવો કર્યો છે કે,તેમના આતંકીઓએ આ આત્મઘાતી હુમલો કર્યો છે. તેમના આતંકી આદિલ અહમદ ઉર્ફે વકાસે વિસ્ફોટથી ભરેલી ગાડીમાં બ્લાસ્ટ કર્યો હતો. જૌશએ કહ્યું છે કે, આદિલ પુલવામાના ગુંડીબાગ વિસ્તારમાં જ રહે છે. બ્લાસ્ટ પહેલાં જવાનોની ગાડી ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.