મહુવાના બગદાણા પોલીસ સ્ટેશન નિચે આવતા માલપરા ગામે વહેલી સવારે નેસડામાથી દિપડો બાળકને ઉઠાવી ને બાળકને ફાડી નાખ્યો હતો તેમના પરિવારને સાંત્વના અને શ્રધ્ધાંજલી આપવા આવી હતી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય કરવા મા આવી હતી ચેકનુ વિતરણ સાંસદ નારણ ભાઈ કાછડિયા અમરેલી ધારાસભ્ય આર સી મકવાણા મહુવા બાંધકામ ખાતાના ચેરમેન ગૌતમ ભાઈ ચૌહાણ ફોરેસ્ટના આરએફઓ શામજી ભાઇ મકવાણા સહિતના હાજર રહી ચેક વિતરણ કરવામાં આવેલ અને વધુ સહાય મળે તે માટે સરકારમા રજૂઆત કરશેે.