લાઠીના જરખીયા કાકડીયા પરિવારનુ ગૌરવ વધારતા જેનિલ અલ્પેશભાઇ કાકડીયા

766

જરખીયાના વતની અને હાલ સુરત રહેતા પિતૃછાયા ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક દેવચંદભાઇ ગોબરભાઈ કાકડીયાના પૌત્ર જેનિલ અલ્પેશભાઇ કાકડીયા એ ગોવા ખાતે અઢાર રાજયોની યોજાયેલ સ્કેટિંગ સ્પર્ધામા ફસ્ટઁ નંબરે આવતા આગામી સમયમા ઇન્ડોનેશિયા મુકામે યોજાનાર આંતર રાષ્ટ્રીય સ્કેટિંગ સ્પર્ધામા ભાગ લેવા જશે,જેનિલ કાકડીયા એ સમગ્ર ગુજરાત અમરેલી જીલો,લાઠી તાલુકા અને જરખીયા ગામ,વલ્લભ વિદ્યાલય તેમજ સમગ્ર કાકડિયા પરિવાર નુ ગૌરવ વધારતા ઠેર ઠેરથી અભિનંદન ની વષાઁ થય રહેલ છે તેમજ આગામી સમયમા ઇન્ડોનેશિયા મુકામે યોજાનાર આંતર રાષ્ટ્રીય સ્કેટિંગ સ્પર્ધા મા જવલંત વિજય મેળવે તેવી શુભકામના ઓ ઠેર ઠેર થી પ્રાપ્ત થઇ રહેલ છે

Previous articleતળાજાના આચાર્ય વાળાનો નિવૃત્તિ સન્માન સમારોહ સંપન્ન
Next articleધંધુકાથી લીબંડીનો માર્ગ બિસ્માર હાલતમાં