પુલવામાના હુમલામાં શહીદ થયેલા ૪૨ જવાનના મૃતદેહ આજે હવાઈમાર્ગે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લવાયા હતા જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન, રાહુલ ગાંધી સહિતના રાજકીય અગ્રણીઓ અને સેનાના વડાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Home National International શહીદ જવાનોને નરેન્દ્ર મોદી, સિતારામન અને રાહુલે એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ અર્પી