રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૮ માં લેવાયેલ નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ એક્ઝામ (NMMS) મા ધંધુકા તાલુકા ના ભલગામડા પ્રાથમિક શાળા નો વિદ્યાર્થી નદાસીયા રણજીત અશોકભાઈ ૧૪૨ માર્ક્સ સાથે અમદાવાદ ગ્રામ્ય મા સૌથી ઉચ્ચ મેરીટ પ્રાપ્ત કરી ધંધુકા તાલુકા તેમજ ભલગામડા ગામ અને શાળા નું નામ રોશન કરેલ છે.