દામનગર શહેરની એસ વી પ્રાથમિક શાળા દ્વારા આયોજિત માતૃપિતૃ વંદના વેલેન્ટાઇન ડે ની અનોખી ઉજવણી કરી દામનગર શહેર ની એસ વી પ્રાથમિક વિદ્યાલય ખાતે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં થી હજારો વાલી ઓ ની હાજરી વિદ્યાર્થી ઓ દ્વારા માતૃ પિતૃ પૂજન કરાયુંસાંસ્કૃતિક કૃતિ મુક અભિનય દ્વારા શિસ્ત સંસ્કાર ની શીખ અપાય શિક્ષણ સાથે શિષ્ટાચાર નો સંદેશ અપાયો અકડેઠઠ જન મેદની વચ્ચે વિદ્યાર્થી ની અદભુત કૃતિ ઓ
માતૃ પિતૃ વંદના સાથે વ્યસન મુક્તિ અને સ્વચ્છતા ની સામુહિક પ્રતિજ્ઞા લેવાય શાળા ના શિક્ષકો વિદ્યાર્થી ઓ વાલી ઓ ની સામુહિક પ્રતિજ્ઞા સ્વચ્છતા સ્વંયમ શિસ્ત અને માતા પિતા ના આદર સત્કાર ની વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય હતી