સંઘવિ કન્યા વિદ્યાલય દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ

595

લાઠી વિશ્વ ભરમાં ધેરા પ્રત્યઘાત ત્રાસવાદના ઇતિહસમાં સૌથી મોટો પિશાચી હુમલો દેશ આખો સ્તબ્ધ કાયર કૃત્યની ભારે નિંદા સાથે ઠેર ઠેર ગનગીની પ્રસરાવતી ઘટના કાશ્મીરના પુલવામાં દેશના જવાનો ઉપર આતંકી હુમલામા શહીદ થયેલ જવાનોને સંઘવી કન્યા વિદ્યાલય પરિવાર દ્વારા  શ્રધ્ધાજંલી અપાય. જમ્મુ કાશમીરમા સુરક્ષા જવાનો ઉપર આતંકી હુમલામા ૪૪ જવાનો શહીદ થયા તેને સખ્ત શબ્દોમા વખોડી કાઢેલ છે.અને સરકાર શ્રી દ્વારા આવી દુઃખદ ઘટના ન બને અને શહીદોના પરિવારની તકેદારી માટે પૂરતી સહાય આપવા સાથે પાંચ મીનીટ મૌનપાળી શ્રધ્ધાજંલી આપી હતી

Previous articleદામનગર ગુરૂકુળ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ
Next articleઢસામાં કન્ડલ માર્ચ યોજાઈ