Uncategorized કોંગ્રેસ ઉમેદવાર ની હાર થતા ટેકેદારે માથા નું મુંડન કરાવ્યું By admin - December 21, 2017 734 હિંમતનગર વિધાનસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર કમલેશ પટેલ ની હાર થતા તાલુકા ના રાજપુર ગામના પાટીદાર યુવાન પ્રતિક જયંતિભાઈ પટેલ એ કોંગ્રેસ ની હાર પાછળ દુઃખ વ્યકત કરી માથે મંુડન કરાવ્યું હતું.