દામનગર શહેરમાં સરદાર ચોક ખાતે સિક્સ બટાલિયન આયોજિત સ્કેન્ડલ માર્ચ યોજી કાશ્મીરના પુલવામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રધાંજલિ અર્પિ શહેરીજનોની વિશાળ હાજરીમાં વિરગત જવાનોને પુરા અદબ સાથે અક્ષુભીની અંજલિ આખો દેશ સ્તબ્ધ ભારે ગનગની પ્રસરાવતો ઇતિહારનો સૌથી મોટો ત્રાસવાદી હુમલો કરી કાયતા પ્રગટ કરતા આતંકીઓના પિશાચી કૃત્યની ભારે નિંદા દામનગરના સરદાર ચોક ખાતે શહેરીજનો એ દેશના વીર જવાનોને શ્રધાંજલિ અર્પી હતી.