GujaratBhavnagar ઉમરાળા ભાજપ દ્વારા મૌન રેલી By admin - February 17, 2019 541 ઉમરાળા તાલુકા ભાજપ દ્વારા ધોળા ખાતે મૌન રેલી કાઢી હતી અને આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. જેમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. તસવીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી