સાબરકાંઠા બેંક ધ્વારા જમ્મુ-કાશ્મીર ના પુલવા માં થયેલ આતંકી હુમલા માં શહીદ થયેલા જવાનો ને વિરાંજલી આપવાનો કાયૅક્રમ યોજાયો હતો.આ કાયૅક્રમ માં બેંક ના ચેરમેન મહેશભાઈ પટેલ એ શહીદો ને શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે આપણે સૌ એ શહીદ થયેલા જવાનો ની શહાદત એળે જવા નહી દઈએ તેમજ સત્ય,નિષ્ઠા અને પ્રમાણીકતા ના માગૅ પર ચાલીને દેશભકિત માં આપણે આપણી રીતે દેશની સેવા કરી એ જ સાચી શ્રધ્ધાંજલી કહેવાય તેમ તેઓએ જણાવ્યું હતું.