રાજુલાનાં ધારાસભ્ય અંબરીશ ડેરના જન્મ દિવસની ઉજવણી

750
guj21122017-2.jpg

રાજુલા સીટ પર જંગી બહુમતીથી વિજેતા થયેલ ધારાસભ્ય અંબરીશભાઈ ડેરનો આજે કાર્યાલય ખાતે હજારો જનમેદની વચ્ચે જન્મદીન ઉજવાયો ૪૦ પુરા કરી ૪૧માં વર્ષની શુભેચ્છા આપવા માનવ મહેરામણ ઉટ્યા હતો.
રાજુલા સીટપર ત્રણ તાલુકાની જનતાએ લોકલાડીલા નેતા અંબરીશભાઈ ડેરને ધારાસભ્ય પદે બેસાડી દેવાની ખુશી સાથે વધુ એક ખુશી સામેલ થઈ જે આજરોજ અંબરીશભાઈના ૪૦ વર્ષ પૂરા કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરતા ત્રણેય તાલુકાની પબ્લીક તેમને ડબલ ખુશી વ્યક્ત કરવા કોંગ્રેસ કાર્યાલય ખાતે શુભેચ્છા આપવા જેના સારથી બન્ની અડીખમ ઇતિથી ધારાસભાના પદ વિજયી સુધી સાથે રહી રાત દિવસ જહેમત ઉઠાવનાર બાબુભાઈ રામ, ચેતનભાઈ ભુંવા, બાબુભાઈ જાલોધરા, પ્રવિણભાઈ બારૈયા જાફરાબાદ, છત્રજીતભાઈ ધાખડી કોંગ્રેસ શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ દિપકભાઈ જાલોધરા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દીપકભાઈ ત્રિવેદી, ટીકુભાઈ વરૂ, કરણભાઈ, ભરતભાઈ સાવલીયા, મીઠાભાઈ લાખણેત્રા, સરપંચ ભરતભાઈ બોરીચા ચોત્રા, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleપાલીતાણા ખાતે વીજ કર્મચારીઓને સેફટી અંગેની ફિલ્મ સીડી દર્શાવાઈ
Next articleધારેશ્વર ડેમમાં ડુબાડી હત્યા કરનારા સસરા-જમાઈને પોલીસે ઝડપી લીધા