ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાં કશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં થયેલ શાહિદ જવાનોને શ્રધ્ધાંજલી આપી અને ગામના સરપંચ સહિત મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રેલી કાઢવામાં આવી અને શાહિદ જવાન અમર. રહો તેવા નારા બોલવા માં આવ્યાં અને મોટી સંખ્યા માં યુવાનો હાજર રહ્યા ઉપરાંત રંઘોળા સજ્જડ બંધ રહ્યું.