સ્વામી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા વલભીપુરમાં ગરીબ પરિવારના ભુખ્યાને ભોજન મળી રહે માટે લગ્નપ્રસંગોમાં વધેલું ભોજન ગરીબ પરિવારોને આપવામાટે નું અભિયાન પણ આ ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યું છે જેમાં નિકુલસિંહ પરમાર, મહેન્દ્રસિંહ પરમાર, હાર્દિકસિંહ ચૌહાણ, યુવરાજસિંહ મકવાણા, જય ડોડીયા, ગોપીરાજસિંહ વેગડ, નરેન્દ્રસિંહ પરમાર,વિરાંગ સિંહ સોલંકી, નરેન્દ્ર સિંહ મકવાણા, કપિલસિંહ સોલંકી તેમજ અન્ય યુવાનો દ્વારા આ કાર્ય ને સફળ બનાવવા જુબ્બેશ ઉઠાવેલ છે.