આતંકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા સર.ટી. હોસ્પિટલ બ્લડ બેંક ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મંડળના પ્રમુખ ભરતભાઈ મોણરા, પરવેઝ ગોંડલિયા, સોહિલભાઈ સહિત સભ્યોએ રકતદાન કરીને વિર શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.