ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે ચિત્રા-ફુલસર, કુંભારવાડા અને વડવા-અ વોર્ડમાં જન સુવિધાના વિકાસ કામોના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં મેયર મનભા મોરી, ભાજપ શહેર પ્રમુખ સનત મોદી, કમિશ્નર ગાંધી, ચેરમેન યુવરાજસિંહ, નગરસેવિકા ગીતાબેન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.